5જી માટે એરટેલ-નોકિયા વચ્ચે 7636 કરોડની ડીલ

ભારતી એરટેલ અને ટેલિકોમ સંબંધિત ઈક્વિપમેન્ટના મેન્યુફેક્ચરિંગ કરતી નોકિયાએ 5જી નેટવર્ક માટે પાર્ટનરશિપ કરી છે. ડીલ મારફત દેશના તમામ નવ સર્કિલમાં એરટેલ 5જી નેટવર્ક માટે કામ કરશે. આ ડીલ 1 અબજ ડોલર (રૂ. 7636 કરોડમાં) થઈ હોવાનુ જાણવા મળ્યુ છે. જો કે, તેની સત્તાવાર ખાતરી થઈ નથી. આગામી સમયમાં નોકિયા 5જી નેટવર્ક માટે 3,00,000 રેડિયો યુનિટ્સ લગાવવાની રણનીતિ પર કામ કરી રહ્યુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xgeFlh

Comments