રાજકોવાસીઓએ ઘર આંગણે દીવડા પ્રગટાવી પરશુરામ જયંતીની ઉજવણી કરી

વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જયંતી શનિવારે શહેરના સમસ્ત ભૂદેવોએ પોતાના ઘર આંગણે દીવડા પ્રગટાવી ઉજવી હતી. લોકડાઉનને કારણે આ વર્ષે પરશુરામ જયંતી અવસરે શોભાયાત્રા કે અન્ય ધાર્મિક મહોત્સવ કરાયા નહોતા. લોકડાઉનનું પાલન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે સમસ્ત ભૂદેવોએ શનિવારે રાત્રે પોત-પોતાના ઘરે અગાસી, છત, ઓસરી, બાલ્કનીમાં દીપ પ્રગટાવી પરશુરામ જયંતી મનાવી કોરોના મહામારીથી રાહત મળે તેવી પ્રાર્થના કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજકોટના ભૂદેવોએ ઘર આંગણે દીવાં પ્રગટાવ્યાં


from Divya Bhaskar https://ift.tt/2yKXNDw

Comments