ઓલપાડમાં ભરઉનાળે વાદળછાયું વાતાવરણ

ઓલપાડ તાલુકામા મોડી સાંજે ઉનાળામાં વાદળો છવાતા જાણે ચોમાસાની મોસમ નજીક આવી હોય એવું વાતાવરણ સર્જાયું હતું. બીજી તરફ દિવસ દરમિયાન ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Cloudy weather in Olpad


from Divya Bhaskar https://ift.tt/2yQker7

Comments