કારેલી ગામે રહેતા મીલ કામદારે ફાંસો ખાઇ લીધો

ઓલપાડ તાલુકાના કારેલી ગામે સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સટાઇલ પાર્ક ત્રીજા માળે પતરાના શેડ માં રહેતા 19 વર્ષીય પ્રદિપસિંહ કોમલસિંહ માર્કો એ પોતાના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર પંખાની સીલીંગ સાથે કાપડનો ટુકડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ પ્રદીપસિંહના રૂમ-પાર્ટનર રિઝવાનને થતાં તેણે તેના માલિક હસમુખભાઈ ને જાણ કરી હતી તમામ ઘટનાની જાણ સાયણ પોલીસને થતાં સાયણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાસનો કબજો લઇ પી.એમ માટે લઇ જવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bRkWTs

Comments