ત્રણ ગાયોની કતલ ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો

થોડા દિવસ અગાઉ નાની નરોલી ગામે કબ્રસ્તાનની બાજુની ખુલ્લી જગ્યામાં ત્રણ ગાયોની કતલ ચાર ઈસમો કરી રહ્યાં હોવાની બાતમી માંગરોળ પોલીસને મળતાં પોલીસે આ સ્થળે રેડ કરી હતી. ત્યારે અંધરામાં આ ઈસમો મુદ્દામાલ છોડી ભાગી ગયા હતાં. જેને લઇ ભાગેલાચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેમાનો એક આરોપી ઈલ્યાસ ઈકબાલ જીવા (રહે. મોંગલાણી ફળિયું, નાનીનરોલી )ને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય વોન્ટેડ ત્રણ આરોપીઓને પોલીસ શોધી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VLMtAi

Comments