યુવકે રંગોળી બનાવી કોરોના વોરિયરોને સલામી આપી

કોરોના વોરિયર્સના માનમાં ઓલપાડ તાલુકાના સીમલથું ગામના આર્ટિસ્ટ સોહિલભાઈ ગજ્જર દ્વારા Covid19 થીમ પર ચાર દિવસની મહેનતે હાઈપર રિયલ સ્ટિક રંગોળી તૈયારી કરી હતી. જેમાં લોકડાઉન વચ્ચે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ અને આરોગ્ય કર્મીઓ પર પથ્થર નહીં પરંતુ ફૂલો વરસાવવા યોગ્ય છે એવો સંદેશો આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રંગોળી બનાવતો યુવક


from Divya Bhaskar https://ift.tt/3d1aKZ2

Comments