ફ્લેટમાં 1 કેસ આવે તો માત્ર તે ઘરને જ કોરોન્ટાઇન કરાશે, 3થી વધુ કેસ ધરાવનાર સોસાયટી ક્લસ્ટર થશે

હવેથી માત્ર એપાર્ટમેન્ટમાં એક કેસ આવે તો માત્ર તે ફલેટ અને આજુબાજુમાં સંપર્કમાં આવેલા હોય તે ઘરને જ હોમ ક્વોરન્ટાઇન કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જે વિસ્તાર કે સોસાયટીમાં ત્રણ કે વધુ કોરોના પોઝિટિવ કેસ હોય તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સરકારની ગાઇડલાઇન ધ્યાને લઇ ક્લસ્ટર તરીકે જાહેર કરાશે. સ્લમ વિસ્તારમા પોઝિટિવ કેસ આવે તો ભૌગોલિક પરિસ્થિતિ અને વસ્તીની ગીચતાને તેમજ સરકારની ગાઇડલાઇન ધ્યાને લઇ ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BccxN1

Comments