મોરબીમાં 108ના 23 પાઇલટનું સન્માન કરાયું

પાઇલટ ડેનિમિતે ઇમર્જન્સી સેવાના 108, 181, 1962, MHU, શ્રમજીવી જેવા દરેક પ્રોજેક્ટના પાયલોટ જેમાં નિલેશ આહિર, સતીશ દવે સહિતના 23 પાયલોટોનુ તેમના અધિકારીઓ દ્વારા કોરોના બેડજ અને ચોકલેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
23 out of 108 pilots were honored in Morbi
23 out of 108 pilots were honored in Morbi


from Divya Bhaskar https://ift.tt/2M4kxSr

Comments