કોવિડ 19 મહામારી સામે લડવા મઢીમાં વૈષ્ણ સમાજનું સેનેટાઈઝર વિતરણ કરવામાં આવ્યુ

બારડોલી તાલુકાના મઢી ખાતે શ્રી મઢી વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કોવિડ19 મહામારી સામે લડવા સર્વે વૈષ્ણવોના ઘરેઘરે મઢી સુગર ફેક્ટરી દ્વારા નિર્મિત હેન્ડ સેનેટાઇઝર નું વિતરણ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના પ્રમુખ અંજેશભાઇ પરીખે જહેમત ઉઠવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vaishnava community sanitizer distributed in Madhi to fight Kovid 19 epidemic


from Divya Bhaskar https://ift.tt/2ZMXLqv

Comments