નવાવાડજ વોર્ડમાં સોમવારે એક જ દિવસમાં 28 કેસ નોંધાયા હતા. જો કે, હોટસ્પોટ જમાલપુરમાં નવો એક પણ કેસ મળ્યો નથી. જો કે, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 67 કેસ નોંધાયા હતા. મણિનગર વોર્ડમાં 11, સ્ટેડિયમ વોર્ડમાં 10, થલતેજમાં 8, વેજલપુરમાં 12 અને જોધપુરમાં 7 કેસ નોંધાયા હતા. બહેરામપુરામાં પણ માત્ર 1 નવો કેસ નોંધાયો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZM6qZY
Comments
Post a Comment