રાજસ્થાન રાજપૂત સમાજ અને આર્યુવેદિક હોસ્પિટલ હિંમતનગર દ્વારા 19 થી 23 મે દરમ્યાન મહેતાપુરા રામજી મંદિર ખાતે સવારે 9 થી 11 ના સમય દરમ્યાન આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કર્યું હતું.સમાજના પ્રમુખ રાજેન્દ્રસિંહ ભદ્રાવત,મંત્રી ગોપાલસિંહજી સોલંકી, શક્તિસિંહ બડગુજર નરેન્દ્રસિંહ સોલંકી સહિતના ઉકાળા વિતરણની કામગીરીમાં જોતરાયા હતા. મહેતાપુરા ઝરણેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂ.લક્ષ્મણ ભારતી બાપુએ આ કાર્યને બિરદાવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZI84Mr
Comments
Post a Comment