ઘરમાંથી સમી સાંજે ક્લીક થઈ સુરતની સોનેરી તસવીર

લોકડાઉનમાં સુરતની સુંદરતામાં વધારો થયો છે, ત્યારે દિવ્ય ભાસ્કરના વાચક પ્રતીક જદવાણીએ અમરોલીના મહાવીર હાઇટ્સ ખાતે આવેલા તેમના ફ્લેટમાંથી સમી સાંજની આ તસવીર ક્લીક કરી હતી. હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે આપણું સુરત વધારે ખૂબ સુરત લાગી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Golden picture of Surat clicked from home in the evening


from Divya Bhaskar https://ift.tt/3cfAJeg

Comments