જેઈઈ, નીટના વિદ્યાર્થીઓ એપથી આપી શકશે મોક ટેસ્ટ, એનટીએ કે ટેસ્ટ પ્રેક્ટીસ સેન્ટર બંધ છે

માનવ સંસાધન વિકાસ મંત્રાલય(એમએચઆરડી)એ જેઈઈ મેઈન અને નીટ સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે એપ લોન્ચ કરી છે. જેના થકી ઉમેદવારો ઓનલાઈન મોકટેસ્ટ આપીને પોતાની તૈયારી કરી શકે છે. આ એપનું નામ નેશનલ ટેસ્ટ અભ્યાસ છે. જેના અનુસંધાનમાં એનટીએ તરફથી એક સૂચના પણ આપવામાં આવી છે. જેમાં બતાવાયું છે કે કોવિડ-19 ના કારણે એનટીએ કે ટેસ્ટ પ્રેક્ટીસ સેન્ટર બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને મોક ટેસ્ટ આપવા માટે તકલીફ પડી રહી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3eAWFCb

Comments