સુરત પર ઠંડક વરસાવતા વાદળો, તાપમાનમાં પણ ઘટાળો

હાલ સુરત પરથી વાદળો પસાર થઇ રહ્યા છે, ત્યારે દિવ્ય ભાસ્કરના વાચક સીમા બિશ્વાસે અડાજણ વિસ્તારનું આ દૃશ્ય કેમેરામાં ક્લીક કર્યું. વાદળોને કારણે સુરતના તાપમાનમાં પણ ઘટાળો જોવા મળ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Cool rain clouds over Surat, also drop in temperature


from Divya Bhaskar https://ift.tt/2ZSJqsk

Comments