એમ.કે.ભાવ યુનિ.ના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ તા.25-5થી 15-6 સીરીઝ ઓફ વેબીનાર ભાગ-2નુ આયોજન થયેલ છે. આ અંતર્ગત એમ.કે.ભાગ યુનિ અને ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ભાવનગરના સંયુકત ઉપક્રમે તા.25-5ના રોજ યુઝ ઓફ ટેકનોલોજી ઇન સ્ટુડન્ટ એસેસમેન્ટ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો વેબીનાર યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાના શિક્ષણવિદો અને અધ્યાપકો મળીને 400 વ્યકિતઓ ગો ટુ વેબીનાર પ્લેટ ફોર્મ પર જોડાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TJQYdj
Comments
Post a Comment