માર્કેટો ખૂલી રહી છે પણ શ્રમિકોનું પલાયન યથાવત, રિંગ રોડ જુના આરટીઓ પાસે પશ્ચિમ બંગાળ જવા માટે શ્રમિકો મોટી સંખ્યામાં ભેગા થયા

લોકોને રોજગારી મળે તેમજ આર્થિક ગતિવિધિયો પાટા પર આવે તે માટે 1લી જૂનથી શહેરની મોટા ભાગની માર્કેટો તેમજ પ્રોસેસિંગ યુનિટો શરૂ થઈ રહી છે. તો બીજી બાજુ લોકો શહેરથી પલાયન કરી પોતાના ગામ જઈ રહ્યા છે. રિંગ રોડ જુના આરટીઓ પાસે પશ્ચિમ બંગાળ જવા માટે શ્રમિકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તસવીર હેતલ શાહ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Markets are opening but workers are still fleeing.


from Divya Bhaskar https://ift.tt/3cmOeJk

Comments