માનદરવાજાની ટેનામેન્ટના અમુક આવાસો ક્લસ્ટર મુક્ત

લિંબાયતમાં માનદરવાજા ટેનામેન્ટ બી-1, બી-2, બી-3, હળપતિ કોલોની, જયનારાયણ ઈન્ડ. ક્રિષ્નાનગર ઈન્ડ., સહિતનો વિસ્તાર ભાઠેનામાં આર.કે.એસ્ટેટ, જરી કસબ ઈન્ડ, કેવલકૃપા ઈન્ડ., નસરવાનજી એસ્ટેટ, ઉમિયા એસ્ટેટ, કૃણાલ ઈન્ડ. તથા લિંબાયતના મધુનગર, મંગલાપાર્ક, મહાપ્રભુનગર (4-1-6-7)ના વિસ્તારને મુક્તિ અપાઈ છે.જ્યારે ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારના સરસ્વતી આવાસને ક્લસ્ટર જાહેર કરાયું છે. વરાછા ઝોન-એની અમુક સોસાયટીઓને પણ ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3cf2CTX

Comments