નવકાર મહામંત્ર જાપ કાર્યક્રમ યોજાયો, દેવેન્દ્ર બોકડિયા પણ જોડાયા

સંપૂર્ણ વિશ્વ કોરોનાથી મુક્ત થઈ શાંતિ અને સમૃદ્ધિ મેળવે તે ઉદ્દેશ્ય સાથે સકલ જૈન સંઘ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન કોન્ફરન્સ મહિલા શાખાની મીના બોકડિયા જૈન તેમજ દેવેન્દ્ર બોકડિયા પણ જોડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36KSD7J

Comments