ભીલડી 35 ગામોનું વેપારી મથક હોવાને લઇ બે એટીએમ આવેલા છે.જેમા બસસ્ટેન્ડ નજીક સ્ટેટ બેન્કનું એટીએમ છાશવારે બંધ જોવા રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.જે અંગે સ્ટેટ બેન્કના મેનેજરે જણાવ્યું હતુ કે ટેકનિકલ ખામીના લીધે બંધ છે. જે ટૂંક સમયમાં ચાલુ કરાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AdiZmo
Comments
Post a Comment