ડિંડોલીમાં પાલિકાની ગાડી જોઈ ભાગતી મહિલાને કરંટ લાગ્યો,રામીપાર્ક પાસે શાકભાજી વેચતા હતા

ડિંડોલી આવિસ્કાર રો હાઉસ ખાતે રહેતા શોભનાબેન જગન દસાણે(48) શનિવારે સવારે રામીપાર્ક પાસે શાકભાજી વેચતા હતા. દરમિયાન પાલિકાના દબાણ વિભાગની ગાડીઓ આવતા શાકભાજી વેચનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. શોભનાબેન પણ દબાણ વિભાગની ગાડીઓ જોઈ ભાગવા જતા નજીકમાં ડીપીની બાજુમાં ખુલ્લા કેબલ વાયરને અડી જતા તેમને કંરટ લાગતા હોસ્પિટલ ખસેડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36MSwso

Comments