બહુમાળીના ક્લાર્ક, BOBના પ્યુન પોઝિટિવ, રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો

અમરોલી ‌નિલકંઠ સોસાયટીમાં રહેતા યશવંતરામ કાદરે (52) વેસુ સુડા ભવનમાં પ્યુન છે તેમજ કતારગામ હરીઓમ સોસાયટી ખાતે રહેતા ઉમેશ રાવલ (46)બહુમાળીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કતારગામ ગો‌વિંદનગર ખાતે રહેતા રાકેશ અવધ ‌સિંગ(46 )અડાજણ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવે છે. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3ew5Vrc

Comments