CCTV ન હોવાથી બાળકને શોધવું મુશ્કેલ બન્યું, 72 કલાક બાદ પણ પોલીસને કોઈ કડી મળી નથી

સચીનના ઊન વિસ્તારમાંથી અપહરણ કરાયેલા બાળકની 72 કલાક બાદ પણ પોલીસને કોઈ કડી મળી નથી.હવે પોલીસ એક દિવસ પહેલાના CCTVની તપાસ કરી રહી છે. CCTV બાળકના ઘરથી દૂર હોવા છતાં પણ કોઈ કડી મે‌ળવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. ક્રાઇમબ્રાંચે બાળકના માતા-પિતાની પણ પૂછપરછ કરી છે. જે ચાલીમાં બાળક રહે છે ત્યાં કેમેરા જ નથી જેના કારણે પોલીસને બાળકને શોધવામાં વધુ મુશ્કેલી થઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MdQ0Sf

Comments