આજે 34 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા

ભરૂચમાં રવિવારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી નોંધાયું હતું. જોકે ગરમીમાંઆજે પણ ઘટાડો થશે નહીં. આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 29 ડિગ્રી નોંધાવાની શક્યતા જણાઇ રહી છે. રવિવારે 20 કિલોમીટરપ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો જેની ઝડપ આજે ઓછી થઇને 18 કિલોમીટર પ્રતિકલાક રહેવાના શક્યતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VrV9eA

Comments