નેત્રંગમાં 9 અને વાલિયા તાલુકામાં 7 મિમી વરસાદ

ભરૂચ સહિતના અન્ય 7 તાલુકાઓમાં વરસાદ નહિવત પ્રમાણમાં અને નેત્રંગમાં 9 એમએમ અને વાલિયામાં 7 એમએમ વરસાદ નોંધાયો હતો. વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદે ભરૂચ જિલ્લાના બે તાલુકાના કેટલાક વિસ્તારોમાં એન્ટ્રી કરી હતી જ્યારે અન્ય તાલુકાઓ કોરા જ રહ્યા હતા. ભરૂચ શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ઉકળાટ અને ઠંડકનોઅનુભવ થયો હતો. આજે ભરૂચ શહેરમાં સવારથી જ વરસાદ નોંધાઇ શકે તેવી આગાહી કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VrlwRH

Comments