થાન નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા ટાવર રોડ પર વાલ્વામાં ખરાબી સર્જાતા છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. છેલ્લા 15 દિવસ કરતા વધુ સમયથી પાણીનો વેડફાટ થતો હોવા છતાં અને આ જ વિસ્તારમાં નગરપાલિકાના સેનિટેશન ચેરમેન અને ઉપપ્રમુખ રહેતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા સમારકામ હાથ ન ધરવામાં આવતા લોકોમાં તંત્રની કામગીરીને લઇને રોષની લાગણી ફેલાઇ રહી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31lrSWM
Comments
Post a Comment