ટેક્સટાઈલ માર્કેટમાં પાલિકાની ટીમને કારણે ફરી બંધની અફવા ઉડી

રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓની ટીમ બપોરે 12ઃ20એ માર્કેટ સીલ કરવા માટે પહોંચી હતી. આ વાતની ખબર માર્કેટ વિસ્તારમાં ફેલાતાં ટેક્સટાઈલ માર્કેટ વિસ્તાર ફરી બંધ થઈ રહ્યો હોવાની અફવા ફેલાઈ હતી. સોમવારે મોડી સાંજે હીરા માર્કેટ સાથે સંકળાયેલા વિસ્તારોને બંધ કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, તેના કારણે કાપડ માર્કેટને પણ બાનમાં લઈને બંધ નહીં કરાય તેવી અટકળો વહેતી થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BR4DsQ

Comments