ચીનના સૈનિકોની દગાખોરીથી ભારતીય સેનાના જવાનો શહિદ થયા હતા. સેનાના શહિદ જવાનોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે ત્યારે સરહદ પર શહિદ થયેલા ભારતીય સૈનિકોના આત્માની શાંતિ અર્થે વઘઇ ગાંધી બાગ ખાતે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બે મિનિટનું મૌન પાળી મીણબત્તી પ્રગટાવી અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગૌતમ પટેલ, તબરેઝ અહેમદ (બબલુ), હુશેનભાઈ ટાણાવાલા, દિપ્તેશ પટેલ, સુર્યકાંત ગાવિત, ગમન ભોયે, ઉપસ્થિત રહ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g1KDT3
Comments
Post a Comment