કોલેજ તરફથી વિદ્યાર્થીઓને 15,750ની શિષ્યવૃતિ મળી

શ્રી સહકાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ધન્વંતરી કોલેજ ઓફ ડિપ્લોમા એન્જિનીયરિંગના ઈલેક્ટ્રીકલ વિભાગના બીજા સેમેસ્ટરનું 100 ટકા પરિણામ આવ્યું છે. જે પૈકી શ્રીવાસ્તવ શિવાંદલ, ચૌહાણ અભિષેક. બંસીવાલ વિશાલને કોલેજ તરફથી 15,750ની શિષ્યવૃતિ આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2CY3P6x

Comments