પોલીસને ગ્રાહકોની વિગત નહીં આપતા 3 હોટલ મેનેજરની ધરપકડ

હોટલ સંચાલકોએ હોટલમાં રોકાતા કસ્ટમરોની માહિતી રાખવી ફરજીયાત છે.હવે સુરત પોલીસ કમિશનરે કસ્ટમરોની જાણ પોલીસ ના ઓન લાઈન વેબ પોર્ટલ પથિક ગુરૂ પર કરવા જાહેરનામું બહાર પાડ્યું છે. મહિધરપુરા વિસ્તારમાં પારસ હોટલમાં આવી રીતે વેબ પોર્ટલ પર કસ્ટમરોની માહિતી નહીં મુકતા મેનેજર સલીમ મોહમદ મલેક(કોસંબા,સુરત) તેમજ આદર્શ ગેસ્ટ હાઉસના મેનેજર કેશબ બુધિયા વસાવા અને મુરલીધર ગેસ્ટ હાઉસના મેનેજર સત્યેન્દ્રસિંહ છોટેલાલ પ્રજાપતિ(રહે માલધારી સોસાયટી,અમરોલી) વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને તેમની પણ ધરપકડ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3grhT6I

Comments