હત્યાના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં વચ ગાળાના જામીન ઉપરથી તથા પેરોલ/ફર્લો ઉપરથી ફરાર આરોપીઓને પકડી પાડી અસરકારક અને પરીણામલક્ષી કમગીરી કરવાની સુચના કરતા જિલ્લાના રાજપીપલા પોલીસ સ્ટેશનના ખુનના ગુનામા છેલ્લા ચાર વર્ષથી વચ ગાળાના જામીન ઉપરથી ફરાર નાંદોદ તાલુકાના ગામડી ગામનો આરોપી ભરતભાઇ લવઘણભાઇ વસાવા ટેક્નીકલ સર્વેલન્સના માધ્યમથી કોલ ડીટેલ એનાલીસીસ કરી ફરાર આરોપીના ઠામ ઠેકાણાની માહીતી મળતા પેરોલ-ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખા ના પો.સ.ઈ. ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે મળી આરોપીને પકડવા આજ રોજ મોજે કીશનવાડી વડોદરા શહેર ખાત હોવાની બાતમી મળતા પીએસઆઇ એ વોચ ગોઠવી અને તપાસ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને રાજપીપલા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Eog7VT

Comments