રોટરી ક્લબ સુરત ઈસ્ટની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

રોટરી કલબ સુરત ઈસ્ટ દ્વારા 22મી ઈન્સ્ટોલેશન ઓનલાઈન યોજાઈ હતી. જેમાં વર્ષ 2020-21 ના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં પ્રેસિડેન્ટ જગદીશ વઘાસિયા અને સેક્રેટરી કેતન પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરોને ઈન્સ્ટોલેશન ઓફિસર સંતોષ પ્રધાન દ્વારા શપથ લેવડાવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2PgetYS

Comments