ફિઝિયો-નર્સિંગમાં ફાયનલ યરની પરીક્ષા લેવાશે

વીર નર્મદ યુનિવર્સિટી ફિઝિયોથેરાપી અને નર્સિંગમાં ફાયનલ યરની પરીક્ષા લેશે. તે સાથે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરમાં મેરીટ બેઝ પ્રોગેશન એટલે કે, ઇન્ટરનલ 50 % અને યરના કે પ્રેક્ટિકલ કે થિયરીકલ પર્ફોમન્સના 50 % માર્ક્સ આધાર પર પરિણામ તૈયાર કરાશે. ટોટલ સ્ટુડન્ટના એવરેજ ટેસ્ટ માર્ક્સ 75%થી વધવા ના જોઇએ અને જે વિદ્યાર્થી મેરીટ બેઝ પ્રોગેશનના પરિણામથી ખુશ ના હોય તો ફરી પરીક્ષા લેવાનું પણ ગાઇડલાઇનમાં જણાવાયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2X7DUjB

Comments