મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાંં, કોઇ જાનહાની નહીં

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. ઘટનામાં કોઇને ઈજા કે જાનહાની થઇ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fierce fire at Reliance Foundation Hospital, 6 vehicles of fire brigade reached the spot


from Divya Bhaskar https://ift.tt/2Dkt0Qy

Comments