કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

કાપોદ્રામાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા યુવકે એક વર્ષ પહેલા માતા ના મોત બાદ ડિપ્રેશનમાં આવીને પગલું ભરી છે. આવા જ અન્ય એક બનાવમાં અગમ્ય કારણસર નાના વરાછાના ધોરણ 12ના વિદ્યાર્થીએ પણ આપઘાત કરી લીધો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2D8MSWP

Comments